Gamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar Patoliya
Podcast by Sagar Patoliya
ગામડાની વાતો તો બધા પાસેથી ઘણી સાંભળી હશે પણ ક્યારેય ગામડાની વાતો સાંભળતા સાંભળતા ક્યારેય ગામડાની સફર માં ભૂલા પડ્યા છો ? તો અહી તમારા માટે ગામડાની વા...
Start 7 days free trial
After trial, only 99,00 kr. / month.Cancel anytime.
All episodes
8 episodesભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી 🌿 જેણે સરદાર પટેલના એક બોલથી 1800 પાદર હિન્દને સૌપ્રથમ સમર્પિત કર્યા. ધન્ય છે આવા રાજવીઓ ને ! 🙏 --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sagar-patoliya/message
આવનારા થોડા વર્ષોમાં આપણી વચ્ચેથી એક એવી પેઢી જતી રહેશે જે આપણને ખુબજ યાદ આવશે અને એ પેઢીનો આપણા જીવનમાં અમુલ્ય ફાળો રહેલો છે. આ એપિસોડ સાંભળીને જરૂર તમને સમજાઈ જશે અને જો તમારા ઘરમાં પણ આ પેઢી હજુ પણ છે તો એને સાચવજો !!! --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sagar-patoliya/message
જીવનના ભારમાં આપણે ક્યારેક જીવવાનું ભૂલી જઈએ છીએ અને એ વાત આપણને વૃદ્ધ થયે સમજાય છે. તો હાલ જે સમય છે તેનો જ આનંદ માણીલો અને મજા કરો. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sagar-patoliya/message
આજના આ બુફે યુગના જમાનામાં જમણવારની આપણી જૂની ભાતીગળ પરંપરાઓ વિસરાવા લાગી છે. આ એપિસોડ એવીજ એક વિસરાયેલ પરંપરા વિશે છે જેનું નામ છે પંગત. પંગત પ્રથા આજે પણ ઘણા ગામડાઓમાં તમને જોવા મળી જાય પણ આવનારા અમુક વર્ષોમાં આ પ્રથા જવલ્લે જ જોવા મળશે. સમૂહ જમણવારમાં પ્રેમ ની પરાકાષ્ઠા આ પ્રથામાં આપણે જોઈ શકતા જે આજના જમણવારમાં ભાગ્યેજ જોવા મળે છે. મને વિશ્વાસ છે કે આ એપિસોડ તમને તમારા બાળપણની યાદ જરૂર અપાવશે. Email - thesagarpatoliya@gmail.com | Instagram - @thesagarpatoliya | Tweeter - @Kathiyawadi__ --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sagar-patoliya/message
માંગો વીસ આપે ત્રીસ એવો દ્વારિકાધીશનો મહિમા અને દ્વારિકા નગરીના સૌંદર્યનું વર્ણન જેટલું કરીએ એટલું ઓછું છે. મારો નાનો એવો પ્રયાસ તમને દ્વારિકા જરૂર ખેંચી જશે અને જે મિત્રો હજુ સુધી એકવાર પણ દ્વારિકા ગયા નથી તેઓને તો જીવનમાં એક વખત દ્વારિકાના દર્શન કરવા જ જોઈએ..જન્માષ્ટમી નજીક આવી રહી છે તો દ્વારિકાધીશ શ્રી કૃષ્ણના આ આશીર્વાદને વધુ માં વધુ લોકો સુધી પહોંચાડજો મારા વ્હાલા 🙏 ❤️ --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sagar-patoliya/message
Available everywhere
Listen to Podimo on your phone, tablet, computer or car!
A universe of audio entertainment
Thousands of audiobooks and exclusive podcasts
No ads
Don't waste time listening to ad breaks when listening to Podimo's content.
Start 7 days free trial
After trial, only 99,00 kr. / month.Cancel anytime.
Exclusive podcasts
Ad free
Non-Podimo podcasts
Audiobooks
20 hours / month