Hardik Brahmbhatt
આ લેખ પ્રકાશિત કરવાનું કારણ એટલું જ છે કે ઘણા સમયથી ભારતીય વાયુ સેના અને ભારતીય સેના અને ભારતીય જળ સેના ઉપર ઘણી ખોટી રીતે થોડી જ આંગળીના વેઢે ગણાય એટલી પોલિટીકલ પાર્ટીઓ દ્વારા ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. અને જેટલા લોકો રાફેલ ડીલ નો વિરોધ કરી રહ્યા છે એ ઘણા લોકોને ભારતીય વાયુ સેનાની કાર્યકરણી અને જવાબદારીનો જરા પણ અંદેશો નથી. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તેઓ ભારતીય વાયુ સેનાના અને સેનાના જવાનોનું મનોબળ તોડી રહ્યા છે.
29 episodes
Comments
0Be the first to comment
Sign up now and become a member of the Hardik Brahmbhatt community!