Live Love Eat, Motivate Urself
દરેક માણસને પોતાનું અભિમાન નહીં પણ ગૌરવ તો હોવું જ જોઇએ. રિલેશનમાં ગ્રેસ જળવાવો જોઇએ. સંબંધ સાચવવા માટે શરણે થવાની જરૂર નથી. શરણે થઇએ પછી શોષણ થવાની શરૂઆત થાય છે.ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ઘણાં હથિયારની ફાવટ તને છે, મને કાયમ શરમ જેવું નડે છે, તને રસ્તા બદલવા એ સહજ છે, મને એવું બધું ક્યાં આવડે છે? -શૈલેન રાવલ
16 afleveringen
Reacties
0Wees de eerste die een reactie plaatst
Meld je nu aan en word lid van de Live Love Eat, Motivate Urself community!