
Gujarati Kavita
Podcast von Nishant Soni
Valuable thoughts which can relate to anyone and meaningful poetry by nishant soni.
Nimm diesen Podcast mit
Alle Folgen
7 Folgen
Share This Poem With Your Lady 👩🦰 Dear, સ્ત્રી | Women's Day Special ♀️ Poem Written & Performed By :- @nishant_goldsmith Follow me for More 👆

Valentine Special | Prem ni Prem Kahani | Nishant Goldsmith | Love Story | Gujarati Kavita | Gujarat . Valentines Day Special " પ્રેમ ની પ્રેમ કહાની" બાળપણ થી ઘડપણ સુધી પ્રેમ કેવી રીતે વહી રહ્યો છે તેના પર સરળ અને સાદી ભાષા વર્ણન કરતો વિચાર... Thought By :- Nishant Goldsmith 14 ફેબ્રુઆરી એટલે પ્રેમ નો દિવસ.. એ પ્રેમ જે આપણને કારણ વગર હસાવતું હોય છે જેને આપણે Blush પણ કહીયે છે.. બાળપણ માં ફિલ્મો જોઈને શરમાતા શરમાતા પ્રેમ ની કુપણો ફૂટતી હોય છે... ફક્ત અમુક ની પેહલી ઝલક પર આપણી આંખો અટકતી હોય છે.. પોતાને ખબર નથી પડતી કે પ્રેમ ની શરૂઆત માટે તન અને મન પાપા પગલી ભરી રહ્યું છે.. પછી મિત્રો ના કિસ્સાઓની પ્રેરણા થી પણ આપણે આપણા કિસ્સા માટે નું પાત્ર મળતું હોય છે.. સ્કુલ પછી કોલેજ.. કોક ને એક મળે છે.. તો કોક ને અનેક.. અને કોક બિચારા One Sided Love માંજ સમય પસાર કરે છે.. Cafe, બાગ - બગીચા માં જાણે કેટ કેટલાય ફૂલો ખિલતા હોય છે.. અને પ્રેમ ની વસંત લાવતા હોય છે.. સમય ની સાથે અને જવાબદારી ના ભાર નીચે કેટલાક ફૂલો ખરતા હોય છે અને કેટલાક સુગંધ ફેલાવતા હોય છે.. આમ અમુક Love Stories "લગ્ન" ના Final કે semi Final સુધી કે પછી "લગ્ન" ના વિચાર થી જ Un Qualify થતી હોય છે... હા.. પણ પ્રેમ અહીંયા પૂરો નથી થતો... Love મેરેજ હોય કે Arrange મેરેજ પ્રેમ બંને મા હોય છે.. એક બીજા ને ગમતું કરવું, કાળજી લેવી, નાની મોટી નોકજોક સાથે પ્રેમ ફળ આપવા પરિપકવ બનતું જાય છે.. ફળ સ્વરૂપે બાળક જન્મી આજ પ્રેમ ને સૃષ્ટિ માં લાવી પ્રેમ વાર્તા ઓ આમ જ.. ઘડાતી રહે અને પ્રેમ વધતો રહે તે માટે નિમિત્ત બનતું હોય છે.. બાળક પછી પ્રેમ વહેંચાતો નથી પરંતુ દરેક માટે તે સહજ બનતો હોય છે.. બાળપણ થી યુવાની.. અને યુવાની માંથી ઘડપણ તરફ વધતો આ પ્રેમ ત્વચા ની કરચલીઓને અવગણી મનને વધારે નરમ અને પ્રેમાળ બનાવતો હોય છે.. તો મિત્રો, આજ ના આ પ્રેમ ને ઉત્સવ તરીકે મનાવવા ના દિવસે પ્રેમને સાદી સરળ ભાષા માં વ્યક્ત કરતા જાવ અને દુનિયા ને પ્રેમાળ બનાવતા જાવ.. બીજુ આવતા અંકે... Subscribe Us On Youtube Follow Me On Instagram Like us On Facebook @nishant_goldsmith Instagram Id https://instagram.com/nishant_goldsmith?utm_medium=copy_link

કેમ વડોદરા આજે સુનું સુનું લાગે છે ? Poem By @Nishant_Goldsmith આ કવિતા તમને કોરોના ના લીધે ખાલીપો અનુભવતુ વડોદરા ની વ્યથા સાથે અવગત કરાવશે અને વડોદરા પાછું ધમધમશે એવી આશા નું કિરણ જગાડશે..!!

Gujarati Kavita "Odakh" | Ft. Nishant Soni | Soulful Poem | Single Strum Credits :- Poetry & Performed- Nishant Soni Cinematographer- Krupa Limbachia Video Editing & Sound Mixing Luv Shaligram Special Thanks Swapnil Dayal Akshay muley Shikhar Makwana

"ભાઈ બહેન એટલે Tom & Jerry"- ગુજરાતી કવિતા Single strum Presents Poetry for your beloved Brother/Sister, Share them..

App downloaden & deine Podcasts überall hören