
Gujarati
Gratis en Podimo
Starte jetzt und verbinde dich mit deinen Lieblingspodcaster*innen
Mehr Dtalks With Devanshi
General talks about emotions.
ઘર 😇
દુનિયાનાં બધાં Travel goals એક તરફ અને ફરીને આવ્યાં પછી ઘરમાં પગ મૂકતાંની સાથે જ અનુભવાતું Relaxation એક તરફ ..🙂
ઈચ્છાઓ...😇
માણસની ઈચ્છાઓ ક્યારેય પૂરી નથી થતી, ખાલી એનું સ્વરૂપ બદલાય છે. ઈચ્છાઓ પૂરી કરવાની દોડમાં ને દોડમાં કયાંક પૂરી થયેલી ઈચ્છાઓને માણવાનું ભૂલી તો નથી રહ્યાં ને?