
Gamda Ni Vaatu | ગામડાની વાતું | Sagar Patoliya
Podcast von Sagar Patoliya
Nimm diesen Podcast mit

Mehr als 1 Million Hörer*innen
Du wirst Podimo lieben und damit bist du nicht allein
Mit 4,7 Sternen im App Store bewertet
Alle Folgen
8 Folgen
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી 🌿 જેણે સરદાર પટેલના એક બોલથી 1800 પાદર હિન્દને સૌપ્રથમ સમર્પિત કર્યા. ધન્ય છે આવા રાજવીઓ ને ! 🙏 --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sagar-patoliya/message

આવનારા થોડા વર્ષોમાં આપણી વચ્ચેથી એક એવી પેઢી જતી રહેશે જે આપણને ખુબજ યાદ આવશે અને એ પેઢીનો આપણા જીવનમાં અમુલ્ય ફાળો રહેલો છે. આ એપિસોડ સાંભળીને જરૂર તમને સમજાઈ જશે અને જો તમારા ઘરમાં પણ આ પેઢી હજુ પણ છે તો એને સાચવજો !!! --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sagar-patoliya/message

જીવનના ભારમાં આપણે ક્યારેક જીવવાનું ભૂલી જઈએ છીએ અને એ વાત આપણને વૃદ્ધ થયે સમજાય છે. તો હાલ જે સમય છે તેનો જ આનંદ માણીલો અને મજા કરો. --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sagar-patoliya/message

આજના આ બુફે યુગના જમાનામાં જમણવારની આપણી જૂની ભાતીગળ પરંપરાઓ વિસરાવા લાગી છે. આ એપિસોડ એવીજ એક વિસરાયેલ પરંપરા વિશે છે જેનું નામ છે પંગત. પંગત પ્રથા આજે પણ ઘણા ગામડાઓમાં તમને જોવા મળી જાય પણ આવનારા અમુક વર્ષોમાં આ પ્રથા જવલ્લે જ જોવા મળશે. સમૂહ જમણવારમાં પ્રેમ ની પરાકાષ્ઠા આ પ્રથામાં આપણે જોઈ શકતા જે આજના જમણવારમાં ભાગ્યેજ જોવા મળે છે. મને વિશ્વાસ છે કે આ એપિસોડ તમને તમારા બાળપણની યાદ જરૂર અપાવશે. Email - thesagarpatoliya@gmail.com | Instagram - @thesagarpatoliya | Tweeter - @Kathiyawadi__ --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sagar-patoliya/message

માંગો વીસ આપે ત્રીસ એવો દ્વારિકાધીશનો મહિમા અને દ્વારિકા નગરીના સૌંદર્યનું વર્ણન જેટલું કરીએ એટલું ઓછું છે. મારો નાનો એવો પ્રયાસ તમને દ્વારિકા જરૂર ખેંચી જશે અને જે મિત્રો હજુ સુધી એકવાર પણ દ્વારિકા ગયા નથી તેઓને તો જીવનમાં એક વખત દ્વારિકાના દર્શન કરવા જ જોઈએ..જન્માષ્ટમી નજીક આવી રહી છે તો દ્વારિકાધીશ શ્રી કૃષ્ણના આ આશીર્વાદને વધુ માં વધુ લોકો સુધી પહોંચાડજો મારા વ્હાલા 🙏 ❤️ --- Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/sagar-patoliya/message